બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.