બિગ બોસની ગમે તેટલી સિઝન આવે, રાશનને લઈને હોબાળો તો થશે જ. બિગ બોસ 18માં પણ દરરોજ ઘણી લડાઈઓ થઈ રહી છે. આ શોમાં બે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ છે