અનુપમા ફેમ મુસ્કાન બામને બિગ બોસ 18માંથી બહાર થઈ ગઈ છે. પરંતુ મુસ્કાનને જનતાના વોટને  કારણે નહીં પરંતુ તેના સાથી ઘરના સભ્યોના કારણે શોમાંથી બહાર થવું પડ્યું હતું