હરિયાણાના ગુરુગ્રામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.  સરસ્વતી એન્ક્લેવના જી બ્લોકમાં એક મકાનમાં ભયંકર આગ લાગી હતી. આગમાં ચાર લોકો જીવતા જીવતા ભુંજાયા છે