ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ, BCCI એક્શન મોડમાં છે. તેમણે ટીમ માટે કડક પગલાં લીધાં છે. તાજેતરમાં બોર્ડે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા સાથે બેઠક કરી હતી