પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ. સુકાંત મજુમદારે મોડી રાત્રે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામ નવમી શોભાયાત્રા પર હુમલાનો મોટો દાવો કર્યો છે