પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં  સેક્ટર 19-20 માં એક તંબુમાં આગ લાગતાં અંધાધૂંધી મચી ગઈ હતી. થોડીવારમાં જ ૧૫૦ થી ૨૦૦ તંબુ બળીને રાખ થઈ ગયા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.