બિગ બોસ 18નું શૂટિંગ શરૂ કરીને સલમાન ખાને લોરેન્સ બિશ્નોઈને જડબાતોડ જવાબ આપ્યો છે. સૂત્રોનું માનીએ તો બિગ બોસના શૂટિંગ દરમિયાન સેટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે