રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધુ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના કામરેજ તોલ પ્લાઝા પાસે એક લક્ઝરી બસે એક પછી એક ૮ જેટલા વાહનોને અડફેટે લીધા હતા.