રાજ્યમાં આપઘાતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.  અમદાવાદની મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ