દિલ્હી પોલીસે ડ્રગ્સનો જંગી કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દક્ષિણ દિલ્હીમાં દરોડા બાદ એક રિકવરી કરવામાં આવી હતી.