અમદાવાદના જુહાપુરા- સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના સામે આવી છે. અહી રીલ્સના ચક્કરમાં ૩ યુવકો કર સાથે કેનાલમાં ખાબક્યા હતા
અમદાવાદના જુહાપુરા- સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના સામે આવી છે. અહી રીલ્સના ચક્કરમાં ૩ યુવકો કર સાથે કેનાલમાં ખાબક્યા હતા
અમદાવાદના જુહાપુરા- સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના સામે આવી છે. અહી રીલ્સના ચક્કરમાં ૩ યુવકો કર સાથે કેનાલમાં ખાબક્યા હતા. જેમાં ૨ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય એક નું શોધખોળ હજુ પણ ચાલુ છે.
https://www.instagram.com/reel/DG2LMfFJIxX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
મળતી માહિતી અનુસાર બુધવારે સાંજે મૌલિક જલેરાએ કાર સેલ્ફ ડ્રાઈવ કંપનીમાંથી ચાર કાળકાના ભાડે લીધી હતી. જે કારમાં તે યાદવ વાયંતા (ન્યૂ વાસણા), ધ્રુવ સોલંકી (વેજલપુર) સાથે વાસણા ભાટા કેનાલ રોડ પર આવ્યા હતા. અગાઉ, વિરાજસિંહ રાઠોડ (પાલડી), યક્ષ વિક્રમ ભાંકોડિયા (આંબાવાડી), યશ સોલંકી (આંબાવાડી) અને ક્રિશ દવે (પાલડી) નામના મિત્રો પણ હાજર હતા. આ પછી, યક્ષ ભાંકોડિયાએ વાસણા બેરેજ રોડ પરથી કાર હંકારી અને થોડી દૂર સુધી ચલાવ્યા પછી, તે કાર યશ સોલંકીને ચલાવવા માટે આપી. આ સમયે ક્રિશ પણ કારમાં બેઠો હતો. જોકે, યશ સોલંકીને કાર ચલાવતા આવડતી ન હતી અને તેણે ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દીધું, જેના કારણે કાર સીધી કેનાલમાં ખાબકી હતી
ફાયર બ્રિગેડની ટીમ છેલ્લા 13 કલાકથી તેમને શોધી રહી છે. આ કાર ચાર કલાક માટે 3,500 રૂપિયામાં ભાડે લેવામાં આવી હતી જેથી તેઓ રીલ બનાવીને પોતાનો વાત પડી શકે સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાનો અને પોતાનો વટ પડવાનો ક્રેઝ આજના બાળકો અને યુવાનો પર ખરાબ અસર કરી રહ્યો છે, જેના કારણે તેમના જીવન માટે ખતરો ઉભો થઈ રહ્યો છે, જેના કારણે માતાપિતાએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0