સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશનોઈએ પાકિસ્તાનમાં કર્યો વિડીયો કોલ.. વિડીયો વાયરલ

બિશનોઈએ બકરી ઈદ નીમિતે પાકિસ્તાનમાં બેઠા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યાનું અનુમાન છે. લોરેન્સને સાબરમતિ જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. ત્યારે વીડિયો વાયરલ થયો છે તેની જાણકારી મળી રહી છે

By samay mirror | June 18, 2024 | 0 Comments

રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદનને લઇ બજરંગ દળનો વિરોધ; અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર કરાયો પથ્થરમારો

સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ પર ટીપ્પણીને લઈને અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે. ગઈકાલે બજરંગ દળે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ધામા નાંખ્યા હતા. હિન્દુઓને હિંસક કહેવા ઉપર બજરંગ દળના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી.

By samay mirror | July 02, 2024 | 0 Comments

અમદાવાદમાં રાહુલ ગાંધીનો હુંકાર…અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપને હરાવીશું

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું હતું કે આ વખતે તેઓ ગુજરાતમાં ભાજપને હરાવશે. આ નિવેદન બાદ રાહુલની ગુજરાત મુલાકાત એ સંકેત છે કે તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

By samay mirror | July 06, 2024 | 0 Comments

અમદાવાદમાં રીલ્સ બનાવવાના ચકકરમાં કાર સાથે ૩ યુવકો ડૂબ્યા, 2નાં મૃતદેહ મળ્યા અન્ય એકની શોધખોળ યથાવત, જુઓ વિડીયો

અમદાવાદના જુહાપુરા- સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના સામે આવી છે. અહી રીલ્સના ચક્કરમાં ૩ યુવકો કર સાથે કેનાલમાં ખાબક્યા હતા

By samay mirror | March 06, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1