જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.