NTA એ નીટ યુજી 2024 ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ 1563 વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને NEET Grace Marks આપવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓના નીટ રિઝલ્ટ રદ કરવામાં આવ્યા છે.
પેપર લીક વિરોધી કાયદાનો હેતુ સરકારી ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવાનો છે. તમામ જાહેર પરીક્ષાઓમાં વધુ પારદર્શિતા લાવવાનો અને સ્પર્ધક યુવાનોને ખાતરી આપવાનો હેતુ છે કે તેમાં કોઈ ગેરરીતિ નથી. સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં નવો કાયદો બનાવ્યો હતો. પરીક્ષામાં છેતરપિંડી અને પેપર લીક અટકાવવા કડક કાયદાની જોગવાઈ છે.
આજે યોજાનારી NEET PGની પરીક્ષા રદ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોચ્યા હતા. રાજ્યમાં મોટાભાગના પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયાની જાણ થઈ હતી. NEET PGની પરીક્ષા રાતોરાત રદ્દ થયા બાદ ઉમેદવારો અટવાયા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને નંબર વન આતંકવાદી ગણાવતા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુના નિવેદનને લઈને કોંગ્રેસનો ગુસ્સો હવે સામે આવી રહ્યો છે. કોંગ્રેસ પંજાબના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજાએ રવનીત સિંહને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ તેમને શું આપ્યું છે તે યાદ અપાવ્યું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025