લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના, નદી પાર કરતી વખતે 5 જવાન શહીદ

લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટો અકસ્માત થયો છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો નદીને ટેન્ક ક્રોસ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું જેના કારણે સેનાના પાંચ જવાનો તણાઇ ગયા હતા

By samay mirror | June 29, 2024 | 0 Comments

ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં પેંગોંગ તળાવ પાસે શિવાજી મહારાજની પ્રતિમા કરી સ્થાપિત

ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં પેંગોંગ તળાવના કિનારે મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. સેનાએ આ પ્રતિમા 14,300 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરી છે

By samay mirror | December 29, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1