જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક શંકાસ્પદ આતંકવાદી હુમલામાં વિલેજ ડિફેન્સ ગ્રુપ (VDG)ના બે સભ્યો માર્યા ગયા છે. સુરક્ષા દળોએ હજુ સુધી તેમના મૃતદેહો બહાર કાઢ્યા નથી
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જિલ્લાના ડાંડારુ વિસ્તારમાં એક ક્રુઝરને અકસ્માત નડ્યો હતો. 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે એક વાહન રસ્તા પરથી લપસીને નદીમાં પડી જતાં ચાર લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે ડ્રાઇવર સહિત બે લોકો ગુમ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. પહેલો મુકાબલો કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલોમાં થયો હતો. અહીં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025