જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે એક વાહન રસ્તા પરથી લપસીને નદીમાં પડી જતાં ચાર લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે ડ્રાઇવર સહિત બે લોકો ગુમ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.