ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. પહેલો મુકાબલો કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલોમાં થયો હતો. અહીં  સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.