|

ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી, ISIS કાશ્મીરે ઈમેલ દ્વારા મોકલી ધમકી

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને આ ધમકી ISIS કાશ્મીર તરફથી મળી છે. ગંભીરે આ મામલે 23 એપ્રિલે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે.

By samay mirror | April 24, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1