|

મોંઘવારીનો વધુ એક માર, આજથી અમુલ દુધમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો કરાયો

જથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે.

By samay mirror | June 03, 2024 | 0 Comments

જમ્મુ-કાશ્મીર: બારામુલ્લામાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, એક આતંકવાદી માર્યો ગયો, હથિયારો મળી આવ્યા

ભારતીય સેનાએ રવિવારે બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. આ અથડામણ દરમિયાન, એક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદી માર્યો ગયો

By samay mirror | October 21, 2024 | 0 Comments

જમ્મુ-કાશ્મીરનાં બારામુલામાંથી ડ્રગ્સનાં રેકેટનો પર્દાફાશ, 2,695 ગ્રામ હેરોઈન જપ્ત, 3 લોકોની ધરપકડ

જમ્મુ-કાશ્મીર પોલીસને મંગળવારે મોટી સફળતા મળી છે. પોલીસે કાશ્મીરના બારામુલામાંથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો છે, જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે.

By samay mirror | October 30, 2024 | 0 Comments

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો અલ્પસંખ્યકનો દરજ્જો રહેશે યથાવત

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમના નિર્ણયમાં AMUનો લઘુમતી દરજ્જો યથાવત રાખવામાં આવ્યો છે

By samay mirror | November 08, 2024 | 0 Comments

જમ્મુ-કાશ્મીર: બારામુલ્લામાં સેનાનું સર્ચ ઓપરેશન, કેટલાક આતંકવાદી છુપાયા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષ પહેલા શંકાસ્પદ ગતિવિધિઓને કારણે સેનાએ બારામુલ્લા જિલ્લાના હિવાન વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી કરી છે. આ સાથે જ અહીં સેના સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

By samay mirror | December 27, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1