અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમના નિર્ણયમાં AMUનો લઘુમતી દરજ્જો યથાવત રાખવામાં આવ્યો છે