જમ્મુ-કાશ્મીર પોલીસને મંગળવારે મોટી સફળતા મળી છે. પોલીસે કાશ્મીરના બારામુલામાંથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો છે, જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે.