ભારતીય સેનાએ રવિવારે બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. આ અથડામણ દરમિયાન, એક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદી માર્યો ગયો