બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન દરમિયાન એક ટ્રોલર પલટી જવાની ઘટના સામે આવી છે. ટ્રોલર પલટી જતાં તેમાં સવાર 9 માછીમારો ફસાઈ ગયા હતા. જેમાંથી 8 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે,