દિવાળી પહેલા ઉજવાતો તહેવાર ધનતેરસ આ વર્ષે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસના દિવસે ત્રિગ્રહી યોગ, ત્રિપુષ્કર યોગ, ઇન્દ્ર યોગ, લક્ષ્મી નારાયણ યોગ, શશ મહાપુરુષ રાજયોગ, ધત યોગ, સૌમ્ય યોગ સહિત સાત પ્રકારના શુભ યોગોનો સમન્વય થવાનો છે