કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો. ખાવડા નજીકના ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઉડતી વસ્તુ હાઇ-ટેન્શન પાવર વાયર સાથે અથડાઈ જતાં વિસ્ફોટ થયો હતો
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો. ખાવડા નજીકના ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઉડતી વસ્તુ હાઇ-ટેન્શન પાવર વાયર સાથે અથડાઈ જતાં વિસ્ફોટ થયો હતો
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો. ખાવડા નજીકના ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઉડતી વસ્તુ હાઇ-ટેન્શન પાવર વાયર સાથે અથડાઈ જતાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના સવારે બની હતી. વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ શંકાસ્પદ ઉડતી વસ્તુ સરહદ પારથી આવી હતી કે નહીં તેની કોઈ પુષ્ટિ નથી.
શંકાસ્પદ ઉડતી વસ્તુ વીજ થાંભલા સાથે અથડાઈ
આજે સવારે ભુજના ખડકાળ ખાવડા વિસ્તારની સરહદ પર આવેલા ધ્રોબાણા ગામના પ્રતિબંધિત વિસ્તારમાં એક શંકાસ્પદ વસ્તુ જોવા મળ્યા બાદ સુરક્ષા દળો અને વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. શક્ય છે કે કોઈ ઉડતી વસ્તુ RI પાર્કમાં વીજળીના થાંભલા સાથે અથડાઈ હોય અથવા નીચે પટકાઈ હતી
વાયુસેના તપાસ કરી રહી છે: પશ્ચિમ કચ્છ એસપી
પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા સાથે વાત કરી, ત્યારે તેમણે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ખાવડા નજીક શંકાસ્પદ વસ્તુ મળી આવ્યા બાદ, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેનો કબજો વાયુસેના વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં BSF પણ સામેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0