IPL 2025 ની શરૂઆતમાં  જ એક મોટો વિવાદ ઉભો થયો છે. ભારતના અનુભવી ઓફ સ્પિનર ​​હરભજન સિંહ પોતાની કોમેન્ટ્રીને કારણે ચાહકોના નિશાના પર આવી ગયા છે.