કોલકાતા રેપ- હત્યા કેસમાં દોષિત સંજય રોયને સિયાલદાહ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. શનિવારે કોર્ટે સંજયને દોષિત જાહેર કર્યો હતો.