હરિયાણાના કુરુક્ષેત્રમાં યજ્ઞ દરમિયાન ગોળીબારની ઘટના સામે આવી છે. ગોળી વાગવાથી એક યુવાન ઘાયલ થયો છે. કાર્યક્રમ સ્થળે પથ્થરમારો અને લાઠીચાર્જ થયો હતો.