રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે.