અમરેલી સહીત અનેક જીલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના 10 જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના બે, મધ્ય ગુજરાતના ત્રણ તો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

By samay mirror | June 14, 2024 | 0 Comments

ગુજરાતમા છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ; સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.5 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ભાવનગરના ગરીયાધારમાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે.

By samay mirror | June 16, 2024 | 0 Comments

ગુજરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ તાલુકામાં મેઘમેહર

હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે.

By samay mirror | June 18, 2024 | 0 Comments

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં મેઘ મેહર સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

By samay mirror | June 25, 2024 | 0 Comments

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૪ તાલુકામાં વરસાદ , સૌથી વધુ ટંકારામાં 4.30 ઇંચથી વધારે વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.30 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગોંડલ અને જૂનાગઢમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ છવાયો છે.

By samay mirror | June 27, 2024 | 0 Comments

રાજ્યમાં ૫ દિવસ વરસાદની આગાહી;10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તો 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે

By samay mirror | June 27, 2024 | 0 Comments

આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

By samay mirror | June 29, 2024 | 0 Comments

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૯૧ તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

24 કલાકમાં આણંદ, માલિયા હાટીના, મેંદરાણા, બોરસદ, વડોદરા, ટંકારા, વિસાવદર, ગોધરા, જલાલપોર, રાજકોટ, પેટલાદ, કોટડા સંઘાણી, ચોટિલા, નડીયાદ, પલસાણા, બોટાદ, ગોંડલ, વાંકાનેર, બારડોલી, આમોદ, કપરાડા, કુટિયાણા, લોધીકા, બાબરા, હાલોલ, માંગરોલ, કેશોદ, નવસારી અને માંડવીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે

By samay mirror | June 30, 2024 | 0 Comments

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ તાલુકામાં વરસાદ, સૌથી વધુ પોરબંદરમાં ૧૪ ઇંચ વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો આજે સવારે 40 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે.

By samay mirror | July 19, 2024 | 0 Comments

સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

By samay mirror | July 20, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1