રાજ્યમાં હાલ મેઘરાજા ઘબઘબાટી બોલાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરતના કામરેજમાં 2.51 ઈંચ, સુરેન્દ્રનગરમાં 1.85 ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં 1.37 ઈંચ વરસાદ ખાબક્યો હતો.