મહારાષ્ટ્રના થાણેમાં હિટ-એન્ડ-રનનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક બેફામ કારે બાઇક ચાલકને ટક્કર મારી હતી. આ ઘટનામાં 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. ઘટના બાદ આરોપી કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.