કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજથી અમદાવાદની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે.