ભારતના વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. તેના નાના ભાઈ વિનોદ સેહવાગની ચંદીગઢ પોલીસે ધરપકડ કરી છે.