આજે વહેલી સવારે ચંદીગઢમાં એક નાઈટ ક્લબ પાસે વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. શંકાસ્પદ હુમલાખોરોએ સેક્ટર 26 સ્થિત નાઇટ ક્લબ તરફ વિસ્ફોટકો ફેંક્યા પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ક્લબને નિશાન બનાવીને વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા.
ભારતના વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. તેના નાના ભાઈ વિનોદ સેહવાગની ચંદીગઢ પોલીસે ધરપકડ કરી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025