આજે દેશભરમાં ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, "ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ"