આજે દેશભરમાં ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, "ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ"
રવિવારે દિલ્હીમાં ઈદ-ઉલ-ફિત્રનો ચાંદ દેખાયા બાદ, સોમવારે એટલે કે 31 માર્ચ 2024 ના રોજ દેશભરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025