પાકિસ્તાન મરીને ફરી પોતાની નાપાક હરકત કરી છે. ગઈ કાલે મોડી રાત્રે ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીને ઓખાની બોટ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં સદનસીબે માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે