પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાતે જશે. પીએમ મોદી સવારે 11 વાગ્યે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે.