આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે. બન્ને દેશોના વડાપ્રધાનોનો રોડ શો શરૂ થઈ ગયો છે. બંને PMને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં લોકોની ભીસ ઉમટી હતી.