લોનાવાલા હિલ સ્ટેશનની નજીક એક ઝરણામાં એક મહિલા અને ચાર બાળકો સહિત પાંચ લોકો તણાઈ ગયા હતાં. એક મહિલા સહીત ૪ બાળકો અને અમુક લોકો ભુશી ડેમ નજીક પહાડી વિસ્તારમાં વહી રહેલા ઝરણામાં નજીક પિકનિક મનાવવા ગયા હતા