ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર તૂટવાથી થી 57 કામદારો બરફ નીચે દટાયા. કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.