એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી.તેમાં 15-16 મુસાફરો હતા. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર તૂટવાથી થી 57 કામદારો બરફ નીચે દટાયા. કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન, શુક્રવારે સવારે ચમોલી જિલ્લાના બદ્રીનાથના સરહદી ગામ માના નજીક હિમપ્રપાતને કારણે 55 કામદારો ફસાયા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025