સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગા પર આપેલા નિવેદનને લઈને કરણી સેનામાં ભારે રોષ જોવા મળ્યો છે. કરણી સેનાના કાર્યકરોએ આગ્રામાં સપા સાંસદ રામજી લાલ સુમનના ઘર પર હુમલો કર્યો છે.