ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોને લઈને અટકળો અને અફવાઓ હજુ પણ ચાલુ છે. તેમના લગ્ન તૂટવા અને છૂટાછેડાને લઈને મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચાઓ થઈ રહી છે.