મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે તેઓ બે કલાકથી વધુ સમય સુધી નબન્નાના ઓડિટોરિયમમાં બેઠાં હતાં. પરંતુ બેઠક થઈ શકી ન હતી. તેમણે કહ્યું કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે.