પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. ઘાયલોને દરેક શક્ય મદદ કરવામાં આવશે