પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઇવે પર અજાણ્યા વાહન ચાલક દ્વારા બે રાહદારીઓને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઇવે પર અજાણ્યા વાહન ચાલક દ્વારા બે રાહદારીઓને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઇવે પર અજાણ્યા વાહન ચાલક દ્વારા બે રાહદારીઓને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. વાહન ચાલક ટક્કર મારી વાહન લઇ ફરાર ત્યાંથી ફરાર થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં છાપીના ભરકાવાડા પાટીયા પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહને બે રાહદારીઓને ટક્કર મારતા બંને રાહદારીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જેમાં ભરકાવડા પાટીયા પાસે બે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન એક પૂરજપાટે આવી રહેલા વાહને બંને રાહદારીઓને ધડાકાભેર ટક્કર મારી હતી, જેના કારણે બંને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થતાં ઘટના સ્થળે તેમના મોત નીપજા હતા.વાહન ચાલક બંને રાહદારીઓને ટક્કર માર્યા બાદ પોતાનું વાહન લઇને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બનાવના પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને છાપી પોલીસની જાણ કરતા છાપી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી પહોંચી બંને રાહદારીઓના મૃતદેહ કબ્જે લઇ તેમને પીએમ અર્થ ખસેડી અજાણ્યા વાહન ચાલકને લઈ છાપી પોલીસે તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0